જો તમે સાઇબર કાફે (ફોર્મ ભરવાનું ઓનલાઈન સેન્ટર) ચલાવતા હો, અને તમારું સેન્ટર લિસ્ટમાં ઉમેરવું હોય, તો નીચે પ્રમાણેની વિગત મેઇલ કરો.

1. તમારા સેન્ટરનું નામ ( અંગ્રેજીમાં )

2. સેન્ટરનું પૂરું સરનામું ( ગુજરાતીમાં )
(તાલુકો અને જિલ્લો ફરજિયાત લખવું)

3. તમારો મોબાઇલ નંબર

4. તમારા સેન્ટરના વિઝિટિંગ કાર્ડ નો ફોટો

5. સેન્ટરનું નામ દેખાય તેવો સેન્ટરનો બહારથી પાડેલો ફોટો.


Email ID : pcjob77@gmai.com



તમારા સાઇબર કાફે (ઓનલાઈન સેન્ટર ) ની વિગત વોટ્સેપ પર પણ મોકલી શકો છો...